✦ 10,000+ ગ્રાહકોનો વિશ્વાસ હાથબનાવટ • સ્વચ્છ પેકિંગ Secure Razorpay Payment
PREMIUM GUJARATI FOOD • KATHIYUM FOODS

પરંપરાનો સ્વાદ,
કાઠીયમની ઓળખ.

હાથબનાવટના પાપડ અને રાયના કુરિયા વાળા મરચાં — અસલી સ્વાદ, પ્રીમિયમ ક્વોલિટી અને સરળ secure ordering સાથે.

Customer Reviews
10,000+ ગ્રાહકોSecure PaymentIndia Delivery
Kathiyum Foods wheat jeera khichiya papad
HANDMADE
Gujarati
TASTE
✦ હાથબનાવટ✦ પરંપરાગત સ્વાદ✦ સ્વચ્છ પેકિંગ✦ Prepaid Secure✦ India Delivery
SHOP THE COLLECTION

Product પસંદ કરો. Weight પસંદ કરો. Order તૈયાર.

કોઈ cart popup નહીં — product add કરતાં જ તમારો order બાજુમાં live update થશે.

THE KATHIYUM STANDARD

સ્વાદથી પેકિંગ સુધી premium કાળજી.

01Traditional Tasteઅસલી કાઠીયાવાડી સ્વાદ
02Handmade Preparationકાળજીપૂર્વક તૈયાર
03Secure PaymentRazorpay protected
04Careful Packingસ્વચ્છ અને સુરક્ષિત પેકિંગ
HANDMADE SPECIAL • RAI NA KURIYA

મસાલાથી ભરપૂર લીલા અને લાલ મરચાં.

હવે uploaded real product photos સાથે.

રાયના કુરિયા વાળા લીલા મરચાં
GREEN SIGNATURE

રાયના કુરિયા વાળા લીલા મરચાં

Handmade • Traditional masala • Fresh premium taste

રાયના કુરિયા વાળા લાલ મરચાં
RED SIGNATURE

રાયના કુરિયા વાળા લાલ મરચાં

Handmade • Rai Kuriya special • Rich traditional taste

CUSTOMER LOVE • 10,000+ TRUST

ગ્રાહકોના શબ્દોમાં Kathiyum Foods.

અમને મળેલા customer feedback અને WhatsApp review screenshots.

રમેશભાઈ મકવાણા★★★★★

“પાર્સલ સરસ રીતે મળ્યું. પાપડનો સ્વાદ ઘર જેવો લાગ્યો અને familyને ખૂબ ગમ્યો.”

દિવ્યેશભાઈ વાઘેલા★★★★★

“Top class taste. પાપડ crisp થયા અને pack પણ premium લાગ્યું.”

મીનાબેન પરમાર★★★★★

“રાયના કુરિયા વાળા મરચાંનો મસાલો અને સ્વાદ બહુ સરસ લાગ્યો.”

REAL WHATSAPP REVIEWS

Swipe કરીને customer review જુઓ

રાજેશભાઈ ચુહાણરાજેશભાઈ ચુહાણ WhatsApp review
શીતલબેન ઠાકોરશીતલબેન ઠાકોર WhatsApp review
નિર્મલાબેન શાહનિર્મલાબેન શાહ WhatsApp review
યશ પટેલયશ પટેલ WhatsApp review
← Swipe →
HOW IT WORKS

3 simple steps.

1Product પસંદ કરો
2Delivery Details ભરો
3Secure Payment કરો
FAQ

ઓર્ડર પહેલાંના સામાન્ય પ્રશ્નો.

પાપડનું minimum order કેટલું છે?+

પાપડ માટે minimum selection 500 GMથી શરૂ થાય છે.

મરચાં કેટલા quantityથી મળે છે?+

રાયના કુરિયા વાળા મરચાં 250 GMથી પસંદ કરી શકો છો.

Delivery charge કેવી રીતે ગણાય?+

Complete Order પછી delivery page પર pincode અને total weight પ્રમાણે existing shipping rulesથી charge calculate થાય છે.

Payment secure છે?+

હા. Payment Razorpay secure checkout દ્વારા process થાય છે. Final amount server-side verify થાય છે.

WA